હોમSAIL • NSE
add
ભારતીય ઇસ્પાત પ્રાધિકરણ લિમિટેડ
અગાઉનો બંધ ભાવ
₹106.66
આજની રેંજ
₹105.53 - ₹109.68
વર્ષની રેંજ
₹99.15 - ₹175.35
માર્કેટ કેપ
4.37 નિખર્વ INR
સરેરાશ વૉલ્યૂમ
2.22 કરોડ
P/E ગુણોત્તર
19.50
ડિવિડન્ડ ઊપજ
1.89%
પ્રાથમિક એક્સચેન્જ
NSE
બજારના સમાચાર
નાણાકીય
આવકનું સ્ટેટમેન્ટ
આવક
કુલ આવક
(INR) | ડિસે 2024info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
આવક | 2.45 નિખર્વ | 4.89% |
ઑપરેટિંગ ખર્ચ | 1.12 નિખર્વ | -0.87% |
કુલ આવક | 1.42 અબજ | -66.45% |
ચોખ્ખા નફાનું માર્જિન | 0.58 | -67.96% |
શેર દીઠ કમાણી | 0.31 | -53.06% |
EBITDA | 18.17 અબજ | -9.33% |
લાગુ ટેક્સ રેટ | 56.06% | — |
બૅલેન્સ શીટ
કુલ અસેટ
કુલ જવાબદારીઓ
(INR) | ડિસે 2024info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
રોકડ + ટૂંકા ગાળાની થાપણો | 7.54 અબજ | -1.39% |
કુલ અસેટ | — | — |
કુલ જવાબદારીઓ | — | — |
કુલ ઇક્વિટિ | 5.76 નિખર્વ | — |
બાકી રહેલા શેર | 4.17 અબજ | — |
બુક વેલ્યૂ | 0.77 | — |
અસેટ પર વળતર | — | — |
કેપિટલ પર વળતર | 1.54% | — |
રોકડ પ્રવાહ
રોકડમાંની ચોખ્ખી વધઘટ
(INR) | ડિસે 2024info | પ્રતિ વર્ષનો બદલાવ |
---|---|---|
કુલ આવક | 1.42 અબજ | -66.45% |
કામકાજથી પ્રાપ્ત રકમ | — | — |
રોકાણથી પ્રાપ્ત રકમ | — | — |
નાણાકીય સેવાથી પ્રાપ્ત રકમ | — | — |
રોકડમાંની ચોખ્ખી વધઘટ | — | — |
મુક્ત રોકડ પ્રવાહ | — | — |
વિશે
ભારતીય ઇસ્પાત પ્રાધિકરણ લિમિટેડ એ ભારતના રાજ્યની માલિકીના સૌથી મોટા ઇસ્પાત નિર્માતાઓમાંની એક છે. ₹૪૮, ૬૮૧ crore જેટલું ટર્નઓવર ધરાવતી આ કંપની, ભારતમાં સૌથી વધુ નફો કરતાં ટોચનાં પાંચ નિગમોમાંની એક છે. તે એક જાહેર ક્ષેત્રનું સાહસ છે, જે બજારમાં જાહેર રીતે વેપાર કરે છે, તેનો મોટા ભાગનો હિસ્સો ભારત સરકારની માલિકીનો છે અને તે એક કાર્યવાહક કંપનીની જેમ કામ કરે છે. જાન્યુઆરી 24, 1973ના સ્થાપિત થયેલી સેલ 131,910થી વધુ કર્મચારીઓ ધરાવે છે. આ કંપનીના વર્તમાન ચૅરમેન સી. એસ. વર્મા છે. 13.5 મિલિયન મેટ્રિક ટનના વાર્ષિક ઉત્પાદન સાથે, સેલ વિશ્વમાં ઇસ્પાતની 16મી સૌથી મોટી ઉત્પાદક છે.
સેલની માલિકીના મુખ્ય એકમો ભિલાઈ, બોકારો, દુર્ગાપુર, રોઉરકેલા, બર્નપુર અને સાલેમમાં સ્થિત છે. સેલ એ ભારત સરકારની માલિકીની અને તેના થકી સંચાલિત, એક જાહેર ક્ષેત્રની કંપની છે. તાજેતરના એક સર્વેક્ષણ અનુસાર, સેલ એ ભારતના સૌથી વધુ ઝડપે વિકસતાં જાહેર ક્ષેત્રનાં એકમોમાંની એક છે. Wikipedia
સ્થાપના
24 જાન્યુ, 1973
મુખ્યાલય
વેબસાઇટ
કર્મચારીઓ
55,989